યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત સરકાર દ્વારા સેવા સેતુ હેઠળ તાલુકા કક્ષાએ નીચે પૈકી કઈ સેવા / સેવાઓ સ્થળ ઉપર જ તાત્કાલિક મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવેલ છે ?

આપેલ તમામ
મા અમૃતમ્ વાત્સલ્ય કાર્ડ
રેશન કાર્ડ
આવકના દાખલા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સંકલિત બાળ વિકાસ યોજનામાં સગર્ભા સ્ત્રીઓને કયા રોગ વિરોધી રસી અપાય છે ?

યેલો ફીવર
ટીટનેસ
હિપેટાઈટીસ
મેનીનજાઈટીસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
માનનીય વડાપ્રધાનશ્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો માટે ઈન્ફોર્મેશન ટેકનોલોજી આધારિત ડિજિટલ સંપર્ક સેતુના માધ્યમથી શાસનમાં ભાગીદારીને ગતિશીલ બનાવવા કયું સીમાચિહ્નરૂપ પગલું જાહેર કરેલ છે ?

સ્વચ્છ ભારત
બેટી વધાવો
Mygov
સલામત ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
તીર્થગ્રામ યોજનાના ઉદ્દેશ્યોમાં કોનો સમાવેશ થતો નથી ?

તીર્થધામોનું જતન
ભાઈચારાની ભાવના
સામૂહિક એખલાસ
ધોરણ 7 સુધીનું શિક્ષણનું પ્રમાણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
આદિવાસી મહિલા સશક્તિકરણ યોજના અંતર્ગત આદિવાસી મહિલાને કેટલી સહાય મળી શકે ?

રૂ. 25,000 સુધી
રૂ. 75,000 સુધી
રૂ. 26,000 સુધી
રૂ. 20,000 સુધી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP