યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
સરકારી આરોગ્ય ક્ષેત્રમાં 'ઈ-હેલ્થ પ્રોજેક્ટ' શરૂ કરનાર કયું રાજ્ય પહેલું છે ?

તમિલનાડુ
કેરાલા
ગુજરાત
આંધ્રપ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ICDS યોજનામાં સૌથી પાયાનો કાર્યકર કોણ છે ?

આંગણવાડી વર્કર
ચાઈલ્ડ ડેવલપમેન્ટ પ્રોજેક્ટ ઓફિસર
તલાટી કમ મંત્રી
આંગણવાડી સુપરવાઈઝર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણીની સરકાર દ્વારા રજૂ કરવામાં આવેલ અંદાજપત્ર 2017-18 અન્વયે રાજ્યના કયા ગામને પ્રથમ સૌર ઊર્જા મોડલ ગામ તરીકે વિકસાવવાનું ઠરાવવામાં આવ્યું છે ?

તલોદ
ઉના
રાજપીપળા
મોઢેરા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ?

સમૃદ્ધિ યોજના
કન્યા સમૃદ્ધિ યોજના
સુકન્યા સમૃદ્ધિ યોજના
બેટી સમૃદ્ધિ યોજના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects)
જાહેર માહિતી અધિકારીને માહિતી મેળવવા માટે અરજી કરતી વખતે અરજદાર માટે નીચેનામાંથી કઈ બાબત જરૂરી નથી ?

અરજી ફી ભરવી
પોતાનું નામ સરનામું લખવું
અરજીની વિગતો નિયત નમૂનામાં ન માંગતા સાદા કાગળ પર માંગવી
અરજી માટેનું કારણ જણાવવું

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP