યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કેન્દ્ર સરકાર દ્વારા શાળાના બાળકોમાં ફૂટબોલની રમતને પ્રોત્સાહન મળે તે હેતુથી કયા મિશનની શરૂઆત કરવામાં આવેલ છે ? મિશન XII મિશન IX મિશન XI મિશન X મિશન XII મિશન IX મિશન XI મિશન X ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) પ્રાથમિક સ્વાસ્થ્ય કેન્દ્ર (PHC) માં કોણ કામગીરી બજાવે છે ? મેડિકલ ઓફિસર આપેલ તમામ હેલ્થ વર્કર લેબોરેટરી ટેકનિશ્યન મેડિકલ ઓફિસર આપેલ તમામ હેલ્થ વર્કર લેબોરેટરી ટેકનિશ્યન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરદાર આવાસ યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? APL ST BPL SC APL ST BPL SC ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) સરકાર દ્વારા ચાલતી સબલા યોજનાનો લાભ કોને મળવાપાત્ર છે ? કિશોર ધાત્રીમાતા કિશોરી સગર્ભા કિશોર ધાત્રીમાતા કિશોરી સગર્ભા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુનો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાયો છે ? પવિત્ર ગામ તીર્થ ગામ પાવન ગામ નિર્મળ ગામ પવિત્ર ગામ તીર્થ ગામ પાવન ગામ નિર્મળ ગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) તાજેતરમાં 'ગુજરાત મકાન અને અન્ય બાંધકામ શ્રમયોગી કલ્યાણ બોર્ડ' દ્વારા શ્રમિકોની સલામતી, સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે શેની લોકાર્પણ વિધિ કરવામાં આવી ? ધન્વન્તરી આરોગ્ય રથ શ્રમિક આરોગ્ય ધન્વન્તરી રથ શ્રમયોગી કલ્યાણ આરોગ્ય રથ ધન્વન્તરી શ્રમયોગી કલ્યાણ રથ ધન્વન્તરી આરોગ્ય રથ શ્રમિક આરોગ્ય ધન્વન્તરી રથ શ્રમયોગી કલ્યાણ આરોગ્ય રથ ધન્વન્તરી શ્રમયોગી કલ્યાણ રથ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP