80 → 20 100 → (?) 100/80 × 20 = 25% સમજણ જો ચોખાનો ભાવ 100 રૂપિયા લઈએ તો ઘઉંનો ભાવ તેના 80% એટલે કે 80 રૂપિયા થાય. ચોખાનો ભાવ ધઉંથી 20 રૂપિયા વધુ થાય.
ટકાવારી (Percentage)
એક વર્ગમાં 55% વિદ્યાર્થીઓએ ગણિત વિષય રાખ્યો છે. અને 52% વિદ્યાર્થીઓએ વિજ્ઞાન વિષય રાખ્યો છે. 17% વિદ્યાર્થીઓએ આ બંને વિષયો રાખેલ છે. તો કેટલા ટકા વિદ્યાર્થીઓએ આમાંથી એક પણ વિષય રાખેલ નથી ?