યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) અતુલ એસ. પાંડે દ્વારા ડિઝાઈન કરવામાં આવેલ છે. જેમાં સૂર્ય લાલ અને પીળા રંગનો છે અને કેન્દ્રમાં આંગળીઓના નિશાન છે. જે દરેકને સમાન તકનું સૂચન કરે છે. આ રાષ્ટ્રીય નામ / લોગો ___ નો છે. ડ્રાઈવિંગ લાઈસન્સ આધાર એક પણ નહીં પાસપોર્ટ ડ્રાઈવિંગ લાઈસન્સ આધાર એક પણ નહીં પાસપોર્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) નેશનલ ફૂડ સિક્યુરિટી એક્ટ (National Food Security Act) કયા વર્ષથી અમલમાં આવેલ છે ? 2014 2013 2011 2012 2014 2013 2011 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત રાજ્યમાં ઈ ગવર્નન્સ પોલિસી કયા સમય માટે બનાવવામાં આવેલી છે ? 2015-2020 2000-2020 2011-2021 2014-2019 2015-2020 2000-2020 2011-2021 2014-2019 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) રિહન્દુ ઘાટી પરિયોજના ક્યા રાજ્યમાં આવેલી છે ? ઓડિશા કર્ણાટક ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ઓડિશા કર્ણાટક ઉત્તર પ્રદેશ મધ્ય પ્રદેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ મુજબ રાજ્ય સરકારને કરવામાં આવેલી અરજીની ફીની ચુકવણી કઈ રીતે કરવામાં આવે છે ? પોસ્ટલ ઓર્ડરથી રોકડેથી આપેલ તમામ ડિમાન્ડ ડ્રાફ્ટથી પોસ્ટલ ઓર્ડરથી રોકડેથી આપેલ તમામ ડિમાન્ડ ડ્રાફ્ટથી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) વર્ષ 2004-05માં પારંપારિક સાંસ્કૃતિક વારસા પ્રત્યે આસ્થા જળવાઈ તે હેતુને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કઈ યોજનાનો અમલ શરૂ કર્યો ? કુંવરબાઈનું મામેરું યોજના પંચવટી યોજના જ્યોતિગ્રામ યોજના તીર્થગ્રામ યોજના કુંવરબાઈનું મામેરું યોજના પંચવટી યોજના જ્યોતિગ્રામ યોજના તીર્થગ્રામ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP