કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ભારતીય રેલવેએ હાવડા-કાલકા મેઈલ ટ્રેનનું નામ બદલીને શું રાખ્યું ? પરાક્રમ એક્સપ્રેસ સ્વરાજ એક્સપ્રેસ સુભાષચંદ્ર બોઝ એક્સપ્રેસ નેતાજી એક્સપ્રેસ પરાક્રમ એક્સપ્રેસ સ્વરાજ એક્સપ્રેસ સુભાષચંદ્ર બોઝ એક્સપ્રેસ નેતાજી એક્સપ્રેસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વિશ્વનો સૌથી મોટો પાણી પર તરતો સૌર ઊર્જા પ્રોજેક્ટ કયા ડેમ પર સ્થાપવામાં આવશે ? સરદાર સરોવર ડેમ ઓમકારેશ્વર ડેમ કડાણા ડેમ નાગાર્જુનસાગર ડેમ સરદાર સરોવર ડેમ ઓમકારેશ્વર ડેમ કડાણા ડેમ નાગાર્જુનસાગર ડેમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં શ્રી સોમનાથ ટ્રસ્ટના આગામી અધ્યક્ષ (ચેરમેન) તરીકે કોની પસંદગી કરવામાં આવી ? નરેન્દ્ર મોદી નીતિન પટેલ અમિત શાહ એલ. કે. અડવાણી નરેન્દ્ર મોદી નીતિન પટેલ અમિત શાહ એલ. કે. અડવાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) ભારતનું પ્રથમ મજૂર ચળવળ મ્યુઝિયમ (Labour Movement Museum) ક્યા બનશે ? વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ અલપુઝા, કેરળ અર્નાકુલમ, કેરળ કન્નુર, કેરળ વિશાખાપટ્ટનમ, આંધ્ર પ્રદેશ અલપુઝા, કેરળ અર્નાકુલમ, કેરળ કન્નુર, કેરળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) તાજેતરમાં ઇન્ડિયન એરફોર્સે કયા દેશના હવાઈ દળ સાથે દ્વિપક્ષીય હવાઈ કવાયત એક્સ ડેઝર્ટ નાઈટ -21 (Ex Desert Knight -21)નું આયોજન કર્યું હતું ? ઇંગ્લેન્ડ રશિયા ફ્રાંસ ઓસ્ટ્રેલિયા ઇંગ્લેન્ડ રશિયા ફ્રાંસ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જાન્યુઆરી 2021 (Current Affairs January 2021) વર્લ્ડ વૉર ઓર્ફન્સ ડે (વિશ્વ યુદ્ધના અનાથોનો દિવસ) ક્યારે મનાવાય છે ? 6 જાન્યુઆરી 8 જાન્યુઆરી 3 જાન્યુઆરી 15 જાન્યુઆરી 6 જાન્યુઆરી 8 જાન્યુઆરી 3 જાન્યુઆરી 15 જાન્યુઆરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP