સામાન્ય જ્ઞાન (GK)
ભારતના પ્રખ્યાત મંદિરો અને રાજ્યની જોડી પૈકી અયોગ્ય જોડી પસંદ કરો.

ધર્મસ્થળ - છત્તીસગઢ
શબરીમાલા - કેરળ
કાંચીપુરમ - તમિલનાડુ
સમલકોટ - આંધ્ર પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
સાગર પોતાના ઘરેથી પૂર્વ દિશામાં 10 કિ.મી. ચાલે છે. ત્યાર પછી તે ઉતર દિશામાં 5 કિ.મી. ચાલે છે. ત્યારબાદ તે પશ્ચિમ દિશામાં 10 કિ.મી. ચાલે છે. તો હવે તે પોતાના ઘરેથી કેટલા કિ.મી. દૂર હશે ?

10 કિ.મી.
5 કિ.મી.
15 કિ.મી.
25 કિ.મી.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય જ્ઞાન (GK)
'બાલનારાયણાવતાર' બિરૂદ કયા સોલંકી શાસકે ધારણ કર્યું હતું ?

ભીમદેવ બીજો
અજયપાલ
મૂળરાજ બીજો
કુમારપાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP