નફો અને ખોટ (Profit and Loss) રૂ.630 માં એક કે૨મબોર્ડ વેચવાથી 5% નફો મળે છે. વેપારીએ આ કેરમબોર્ડ શી કિંમતે ખરીદ્યું હશે ? રૂ.635 રૂ.625 રૂ.605 રૂ.600 રૂ.635 રૂ.625 રૂ.605 રૂ.600 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) એક પુસ્તકની છાપેલી કિંમત પર 10% લેખે રૂા. 5 વળતર કાપી આપે તો તેના ૫૨ રૂા. ___ છાપેલી કિંમત હોય. 50 5 10 20 50 5 10 20 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ. 100ના વેપારમાં 6% નફો થાય તો રૂ. 400ના વેપારમાં કેટલા ટકા નફો થાય ? 12% 24% 6% 40% 12% 24% 6% 40% ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP કોઈ પણ કિંમત વખતે ટકા સરખા જ રહે છે.
નફો અને ખોટ (Profit and Loss) કયું સૂત્ર સાચું નથી ? નફો = વેચાણ કિંમત – પડતર કિંમત ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત નફો = વેચાણ કિંમત – પડતર કિંમત ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂા. 35 માં એક પેન વેચતા 12(1/2)% ખોટ જાય છે. આ પેન ૫૨ 10 % નફો મેળવવા તે શી કિંમતે વેચવી જોઈએ ? રૂ. 45 રૂ. 42 રૂ. 47(1/2) રૂ. 44 રૂ. 45 રૂ. 42 રૂ. 47(1/2) રૂ. 44 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
નફો અને ખોટ (Profit and Loss) રૂ.1200નું પુસ્તક 9% ખોટ ખાઈ વેચી તો તેની વેચાણ કિંમત કેટલા રૂપિયા થાય ? 108 1209 1092 1308 108 1209 1092 1308 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ખોટ = 1200 × 9/100 = 108રૂ. વેચાણ કિંમત = 1200 - 108 = 1092 રૂ.