નફો અને ખોટ (Profit and Loss)
રૂ.6300 માં 10 ખુરશી ખરીદી કર્યા બાદ એક નંગ રૂ.780 ના ભાવે બધી વેચી દેતા 20% નફો થતો હોય તો ખરીદી ઉપરનો અન્ય ખર્ચ કેટલો થાય ?

150
1500
200
500

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
એક વ્યક્તિએ રૂા. 7,00,000 માં ઘર ખરીદ્યું. અનુકૂળ ન આવતા તો ઘર રૂા. 6,68,999માં વેચી દે છે. તો તે વ્યક્તિને કેટલા રૂપિયા નફો કે ખોટ જાય?

રૂા. 31,000 નફો
રૂા. 29,999 ખોટ
રૂા. 31,001 ખોટ
રૂા. 31,011 નફો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

નફો અને ખોટ (Profit and Loss)
કયું સૂત્ર સાચું નથી ?

ખોટ = પડતર કિંમત – વેચાણ કિંમત
નફો = વેચાણ કિંમત – પડતર કિંમત
પડતર કિંમત = મૂળ કિંમત + ખરાજાત
ખરાજાત = મૂળ કિંમત – વેચાણ કિંમત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP