યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માતા અને બાળકને અપાતી રસીના કાર્ડને શું કહેવાય ? મા કાર્ડ આઈ.એસ.સી. કાર્ડ કૃપા કાર્ડ મમતા કાર્ડ મા કાર્ડ આઈ.એસ.સી. કાર્ડ કૃપા કાર્ડ મમતા કાર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકારનો કાયદો ક્યારથી અમલી બન્યો ? તા.14-11-2005 તા.5-12-2005 તા.10-12-2005 તા.12-10-2005 તા.14-11-2005 તા.5-12-2005 તા.10-12-2005 તા.12-10-2005 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત માહિતીનો અધિકાર નિયમો, 2010ની જોગવાઈઓ પ્રમાણે અરજી ફી સામાન્ય કિસ્સામાં નીચેના પૈકી કેટલી છે ? રૂ. 30 રૂ. 50 રૂ. 20 રૂ. 10 રૂ. 30 રૂ. 50 રૂ. 20 રૂ. 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) માહિતી અધિકાર અધિનિયમ હેઠળ માહિતી મેળવવાની ફી કેટલી છે ? રૂ. 100 રૂ. 50 રૂ. 20 રૂ. 10 રૂ. 100 રૂ. 50 રૂ. 20 રૂ. 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) PEM બાળકોની સારવાર માટે કયા પોષકતત્વો વધુ આપવા જોઈએ ? પ્રોટીન અને કાર્બોદિત પ્રોટીન અને ચરબી આપેલ માંથી કોઈ નહીં પ્રોટીન પ્રોટીન અને કાર્બોદિત પ્રોટીન અને ચરબી આપેલ માંથી કોઈ નહીં પ્રોટીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ઝૂંપડપટ્ટીના સંકલિત વિકાસ દ્વારા શહેરી ગરીબોને આશ્રય, મૂળભૂત સેવાઓ વગેરે પૂરી પાડવાની યોજનાઓ કયા કાર્યક્રમ હેઠળ છે ? જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન શહેરી માળખા અને શાસન કાર્યક્રમ નેહરુ રોજગાર યોજના શહેરી ઝૂપડપટ્ટીની પર્યાવરણીય સુધારણા જવાહરલાલ નેહરુ રાષ્ટ્રીય શહેરી નવીનીકરણ મિશન શહેરી માળખા અને શાસન કાર્યક્રમ નેહરુ રોજગાર યોજના શહેરી ઝૂપડપટ્ટીની પર્યાવરણીય સુધારણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP