યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) કિશોરીઓને લોહતત્વની ગોળી આપવા માટે કયો દિવસ નક્કી કરવામાં આવ્યો છે ? સોમવાર ગુરૂવાર બુધવાર મંગળવાર સોમવાર ગુરૂવાર બુધવાર મંગળવાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) જનધન યોજના લાગુ કરી કરોડો ભારતીયોને બેન્કિંગ સેવા સાથે જોડનારા પ્રધાનમંત્રી ___ અટલબિહારી વાજપાઇ નરસિંહ રાવ નરેન્દ્ર મોદી રાજીવ ગાંધી અટલબિહારી વાજપાઇ નરસિંહ રાવ નરેન્દ્ર મોદી રાજીવ ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આદિવાસી મહિલા સશક્તિકરણ યોજના અંતર્ગત આદિવાસી મહિલાને કેટલી સહાય મળી શકે ? રૂ. 75,000 સુધી રૂ. 25,000 સુધી રૂ. 26,000 સુધી રૂ. 20,000 સુધી રૂ. 75,000 સુધી રૂ. 25,000 સુધી રૂ. 26,000 સુધી રૂ. 20,000 સુધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) IGNSY યોજનાના લાભાર્થી કોણ છે ? આપેલ પૈકી કોઈ નહીં ધાત્રી યાત્રા સગર્ભા માતા કિશોરીઓ આપેલ પૈકી કોઈ નહીં ધાત્રી યાત્રા સગર્ભા માતા કિશોરીઓ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ? કૃષિ તાલીમ યોજના કિશોરી શક્તિ યોજના ચિરંજીવી યોજના સરસ્વતી સાધના યોજના કૃષિ તાલીમ યોજના કિશોરી શક્તિ યોજના ચિરંજીવી યોજના સરસ્વતી સાધના યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
યોજનાઓ અને પ્રોજેક્ટો (Plans and projects) આંગણવાડીમાં ઉજવાતા અન્નપ્રાશન દિવસના લાભાર્થીઓ ___ છે. આપેલ તમામ 9 થી 36 મહીનાના ઓછું વજન ધરાવતા બાળકોની માતાઓ 6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ 6 થી 9 મહિનાના બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો આપેલ તમામ 9 થી 36 મહીનાના ઓછું વજન ધરાવતા બાળકોની માતાઓ 6 થી 9 મહિનાના તમામ બાળકોની માતાઓ 6 થી 9 મહિનાના બાળકોની સંભાળ રાખનારા કુટુંબીજનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP