સામાન્ય વિજ્ઞાન (General Science) પેન્સિલમાં શું વપરાય છે ? સિલિકોન કોલસો ફોસ્ફરસ ગ્રેફાઈટ સિલિકોન કોલસો ફોસ્ફરસ ગ્રેફાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માંસાહારી ખાદ્યપદાર્થમાં નીચેના પૈકી કયું પોષકતત્વનું પ્રમાણ ઘણું ઓછું હોય છે ? લોહતત્વ પ્રોટીન ચરબી કાર્બોદિત પદાર્થ લોહતત્વ પ્રોટીન ચરબી કાર્બોદિત પદાર્થ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માત્ર દૂધ પર રહેતા બાળકોમાં કયા વિટામીનની ઊણપ જોવા મળે છે ? A B D C A B D C ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કઈ ધાતુ નરમ હોય છે જેને ચપ્પા વડે કાપી શકાય છે ? કોપર આયર્ન સોડિયમ કેલ્શિયમ કોપર આયર્ન સોડિયમ કેલ્શિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) 1 એકર એટલે કેટલા ચોરસ વાર ? 4001 4840 1000 3840 4001 4840 1000 3840 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સમતલ અરીસાની કેન્દ્રલંબાઈ કેટલી હોય છે ? વસ્તુ અંતર જેટલી અનંત શૂન્ય વસ્તુ અંતરથી બમણી વસ્તુ અંતર જેટલી અનંત શૂન્ય વસ્તુ અંતરથી બમણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP