સામાન્ય વિજ્ઞાન (General Science) માનવમાં લોહીના દબાણને કયો અંતઃસ્ત્રાવ નિયંત્રિત કરે છે ? થાઈરોક્સિન ઈન્સ્યુલીન એસ્ટ્રોજન આલ્ડોસ્ટેરિન થાઈરોક્સિન ઈન્સ્યુલીન એસ્ટ્રોજન આલ્ડોસ્ટેરિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પેટ્રોલ, પેટ્રોલિયમ પ્રોડક્ટમાં લાગેલ આગ માટે અગ્નિશામન તરીકે શાનો ઉપયોગ થાય છે ? લાકડાના વહેર માટી પાણી કાર્બન ડાયોક્સાઈડ લાકડાના વહેર માટી પાણી કાર્બન ડાયોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિશ્વનો સૌપ્રથમ કૃત્રિમ ઉપગ્રહ કયો છે ? આર્યભટ્ટ ઈન્સેટ સ્પુટનિક કાર્બન આર્યભટ્ટ ઈન્સેટ સ્પુટનિક કાર્બન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીના શ્વસન અંગનું નામ શું છે ? ચૂંઈ મીનપક્ષ ભીંગડા ઝાલરફાટ ચૂંઈ મીનપક્ષ ભીંગડા ઝાલરફાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયુ સાધન વિમાનના ઉડ્ડયન દરમિયાન કોકપીટની વાતચીતની નોંધ રાખે છે ? બેરોમીટર એરોમીટર સ્પીડોમીટર બ્લેક બોક્સ બેરોમીટર એરોમીટર સ્પીડોમીટર બ્લેક બોક્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) CNGમાં મોટાભાગે નીચેનામાંથી કયો વાયુ હોય છે ? નાઈટ્રોજન ઓક્સિજન હિલિયમ મિથેન નાઈટ્રોજન ઓક્સિજન હિલિયમ મિથેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP