સામાન્ય વિજ્ઞાન (General Science)
ટેક્ષટાઈલ ઉદ્યોગમાં સ્ટાર્ચ કરેલ કાપડ માટે સોફ્ટનીગ એજન્ટ તરીકે કયા ઉત્પ્રેરક દ્રવ્યનો ઉપયોગ થાય છે ?

ટ્રીપ્સિન
એમીલેસીસ
બાયોટીન
ATP

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ખાવાનાં સોડાનું રાસાયણિક નામ શું છે ?

સોડિયમ બાયકાર્બોનેટ
સોડિયમ કાર્બોનેટ
સોડિયમ ક્લોરાઈડ
એકેય નહિં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
એક અંતર્ગોળ લેન્સની કેન્દ્રલંબાઈ 20 સે.મી. છે. વસ્તુને લેન્સથી કેટલા અંતરે મૂકવાથી તેનું પ્રતિબિંબ લેન્સથી 10 સે.મી. રચાય ?

20 સેમી
15 સેમી
10 સેમી
30 સેમી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP