રમત-ગમત (Sports)
ભારતીય ક્રિકેટ ઈતિહાસની 500મી ટેસ્ટ કયાં દેશ સાથે રમાડવામાં આવી ?
રમત-ગમત (Sports)
IPL 2016 માં સૌથી વધારે રન કરવા માટે "ઓરેંજ કેપ એવોર્ડ" થી કોને સન્માનિત કરવામાં આવ્યા છે ?
રમત-ગમત (Sports)
ચેસની રમતમાં પ્રથમ 'ગ્રાન્ડ માસ્ટર' બનવાનું બહુમાન કયા મહાન ભારતીય ખેલાડીએ મેળવ્યુ ?
રમત-ગમત (Sports)
ખેલ મહાકુંભ 2016 માં કુલ ___ રમતોનો સમાવેશ કરવામાં આવેલ હતો ?
રમત-ગમત (Sports)
અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય તેવો પ્રથમ જીમ્નાસ્ટ કોલ હતા ?