રમત-ગમત (Sports)
ધ્યાનચંદ એક સુપ્રસિદ્ધ ખેલાડી હતા. તે કઈ રમત રમતા હતાં ?
રમત-ગમત (Sports)
‘ક્રિકેટના જાદુગર’ તરીકે કોને ઓળખવામાં આવે છે ?
રમત-ગમત (Sports)
ફૂલ સાઈઝ ઓલમ્પિક રમતોના ધ્વજ (Full Size Olympic Flag) ની લંબાઈ અને પહોળાઈ કેટલી છે.
રમત-ગમત (Sports)
કવીનસ્ બેરી રૂલ્સ કઈ રમતમાં પાળવામાં આવે છે ?
રમત-ગમત (Sports)
હોકીની રમતમાં બચાવ પક્ષનો કોઇપણ ખેલાડી સ્ટ્રાઇકિંગ સર્કલમાં દડાને ઉછાળે, પગ વડે રોકે કે સામા પક્ષને અડચણરૂપ થાય તો આક્રમણ પક્ષને શું મળે છે ?