Gujarat Police Constable Practice MCQ Part - 2 ટેબલટેનિસની પ્રતિયોગિતામાં 64 ખેલાડીઓ ભાગ લઈ રહ્યા છે. દરેક મેચમાં હારનાર ખેલાડી સ્પર્ધામાંથી નીકળી જાય છે તો વિજેતા નક્કી કરવા માટે કુલ કેટલી મેચો રમવી પડે? 64 63 60 58 64 63 60 58 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 કયું સાધન પોઈન્ટિંગ ડિવાઈસ તરીકે ઓળખાય છે ? Mouse Keyboard Plotter Scanner Mouse Keyboard Plotter Scanner ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 જો તમે જયપુરથી વારણસી જાઓ અને ત્યાંથી લખનૌ થઇ નાગપુર આવો તો લખનૌ નાગપુરની યાત્રા કઈ દિશામાં થઈ ? પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ ઉત્તર દક્ષિણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 સીઆર.પી.સી.-1973 મુજબ નીચેનામાંથી ક્યું વિધાન સાચું નથી ? ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય છે FIR માત્ર પોલીસને જ આપી શકાય FIRની એક નકલ માહિતી આપનારને વિના મૂલ્યે અપાય છે FIR લેખિત કે મૌખિક હોઈ શકે ફરિયાદ માત્ર પોલીસને જ કરી શકાય છે FIR માત્ર પોલીસને જ આપી શકાય FIRની એક નકલ માહિતી આપનારને વિના મૂલ્યે અપાય છે FIR લેખિત કે મૌખિક હોઈ શકે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 મહંમદ બેગડાએ કયું નામ ધારણ કરીને ગુજરાતનું સુલતાન પદ સંભાળ્યું હતું ? આપેલ પૈકી એક પણ નહીં નાસુરૂદીન મહંમદશાહ ફતેહખાન જલાલખાન આપેલ પૈકી એક પણ નહીં નાસુરૂદીન મહંમદશાહ ફતેહખાન જલાલખાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 2 ભાડભૂતનો મેળો કયાં યોજાય છે ? ખેડા ધોળકા મહેસાણા ભરૂચ ખેડા ધોળકા મહેસાણા ભરૂચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP