સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 64 ના ઘનમૂળનું વર્ગમૂળ કેટલું થાય ? 4 2 8 એક પણ નહીં 4 2 8 એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો સંખ્યાગણો માટે ___ સત્ય છે. N ⊂ Q ⊂ Z ⊂ W ⊂ R N ⊂ W ⊂ Z ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ W ⊂ Z ⊂ R N ⊂ Z ⊂ W ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ Z ⊂ W ⊂ R N ⊂ W ⊂ Z ⊂ Q ⊂ R N ⊂ Q ⊂ W ⊂ Z ⊂ R N ⊂ Z ⊂ W ⊂ Q ⊂ R ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નીચેનામાંથી કયું વિધાન ખોટું છે ? (દરેક સંખ્યા પૂર્ણધન છે.) 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. 15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે. 12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે. 13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે. 4096 ના ઘનમૂળનો એકમનો અંક 6 છે. 15625 ના ઘનમૂળનો એકમનો અંક 5 છે. 12167 ના ઘનમૂળનો એકમનો અંક 7 છે. 13824 ના ઘનમૂળનો એકમનો અંક 4 છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો અશોક પાસે રૂા. 100ની 80 નોટો સિરિયલ નંબર પ્રમાણે છે. જો પ્રથમ નોટ પર 624328 નંબર હોય તો છેલ્લી નોટ પર કયો નંબર હશે ? 624408 624409 624405 624407 624408 624409 624405 624407 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની સંખ્યા શોધો જેને 2 વડે ભાગતા 1 શેષ વધે, ૩ વડે ભાગતા 2 શેષ વધે, 4 વડે ભાગતા 3 શેષ વધે, 5 વડે ભાગતા 4 શેષ વધે, 6 વડે ભાગતા 5 શેષ વધે, 7 વડે ભાગતા 6 શેષ વધે, 8 વડે ભાગતા 7 શેષ વધે, 9 વડે ભાગતા 8 શેષ વધે, 10 વડે ભાગતા 9 શેષ વધે. 2521 7559 2519 7561 2521 7559 2519 7561 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 75 થી નાની બેકી પ્રાકૃતિક સંખ્યાઓનો સરવાળો કેટલો મળે ? 1368 1406 1482 1332 1368 1406 1482 1332 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP