Talati Practice MCQ Part - 6 ઈ.સ. 640માં ચીની મુસાફર હ્યુ એન સંગે વલભીની મુલાકાત લીધી ત્યારે વલભીમાં કયા મૈત્રકવંશના રાજાનું શાસન હતું ? ગૃહસેન ધ્રુવસેન બીજો શિલાદિત્ય સાતમો ધરસેન બીજો ગૃહસેન ધ્રુવસેન બીજો શિલાદિત્ય સાતમો ધરસેન બીજો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ‘દાડમ’ એ વનસ્પતિનો નીચે દર્શાવેલ પૈકીનો કયો પ્રકાર છે ? વેલો વૃક્ષ ક્ષુપ છોડ વેલો વૃક્ષ ક્ષુપ છોડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 પૂર્વ ભારતનું અંતિમ બિંદુ વાલાંગુ કયા રાજ્યમાં આવેલું છે ? મિઝોરમ મણિપુર અરુણાચલ પ્રદેશ આસામ મિઝોરમ મણિપુર અરુણાચલ પ્રદેશ આસામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 દાહોદ નજીક મીરાખેડી અને કથલામાં ‘ભીલ કુમાર આશ્રમોની’ સ્થાપના કોણે કરી હતી ? નરહરિ પરીખ અમૃતલાલ ઠક્કર ચુનીલાલ આશારામ ભગત છોટુભાઈ પુરાણી નરહરિ પરીખ અમૃતલાલ ઠક્કર ચુનીલાલ આશારામ ભગત છોટુભાઈ પુરાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 ગુજરાતમાં છેલ્લી વખત રાષ્ટ્રપતિશાસન કયા મુખ્યમંત્રીના સમયમાં લાગુ પડ્યું હતું ? માધવસિંહ સોલંકી સુરેશ મહેતા બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ માધવસિંહ સોલંકી સુરેશ મહેતા બાબુભાઈ પટેલ ચીમનભાઈ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Talati Practice MCQ Part - 6 નીચેના પૈકી કયા સ્થળ હરણાવ, ભિમાક્ષી અને કોસંબી નદીઓના ત્રિવેણી સંગમ સ્થળે આવેલું છે ? સોમેશ્વર ખેડબ્રહ્મા વિરેશ્વર વિજયનગર સોમેશ્વર ખેડબ્રહ્મા વિરેશ્વર વિજયનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP