રમત-ગમત (Sports) રિયો પેરાઓલમ્પિકમાં ભાલાફેંકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ છે ? સાક્ષી મલિક સુનિલ કુમાર દેવેન્દ્ર જાજરીયા પી.વી.સિંધુ સાક્ષી મલિક સુનિલ કુમાર દેવેન્દ્ર જાજરીયા પી.વી.સિંધુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કવીનસ્ બેરી રૂલ્સ કઈ રમતમાં પાળવામાં આવે છે ? ટેનિસ બેડમિન્ટન બોક્સિંગ હોકી ટેનિસ બેડમિન્ટન બોક્સિંગ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) IPLના ઈતિહાસમાં હેટ્રિક વિકેટ ઝડપનાર પ્રથમ બોલર કોણ હતો ? યુવરાજ સિંઘ રોહિત શર્મા અમિત મિશ્રા લક્ષ્મીપતિ બાલાજી યુવરાજ સિંઘ રોહિત શર્મા અમિત મિશ્રા લક્ષ્મીપતિ બાલાજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમતનું મેદાન અને રમતના નામો દર્શાવતું કયું જોડકું સાચું નથી ? સોલ્ટ લેક સ્ટેડિયમ - ફૂટબોલ છત્રસાલ સ્ટેડિયમ - રેસ કોર્સ (ઘોડદોડ) સેક્ટર 42 સ્ટેડિયમ - હોકી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ - ક્રિકેટ સોલ્ટ લેક સ્ટેડિયમ - ફૂટબોલ છત્રસાલ સ્ટેડિયમ - રેસ કોર્સ (ઘોડદોડ) સેક્ટર 42 સ્ટેડિયમ - હોકી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ - ક્રિકેટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 'આગા ખાન કપ' કઈ રમત સાથે સંકળાયેલ છે ? બેડમિન્ટન હોકી તીરંદાજી (Archery) ઘોડેસવારી (Horse Riding) બેડમિન્ટન હોકી તીરંદાજી (Archery) ઘોડેસવારી (Horse Riding) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારત સરકાર દ્વારા રાષ્ટ્રીય રમતવીરોને આપવામાં આવતો ‘અર્જુન એવોર્ડ' કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યો છે ? 1962 1964 1963 1961 1962 1964 1963 1961 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP