રમત-ગમત (Sports) ક્રિકેટના ઈતિહાસમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટની પ્રથમ ટેસ્ટ મેચ ક્યારે અને કયા દેશ વચ્ચે રમાઈ હતી ? 1877 ઓસ્ટ્રેલિયા - ઇંગ્લેન્ડ 1880 ઇંગ્લેન્ડ - વેસ્ટ ઈન્ડિઝ 1879 ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડ 1879 ઓસ્ટ્રેલિયા - દક્ષિણ આફ્રિકા 1877 ઓસ્ટ્રેલિયા - ઇંગ્લેન્ડ 1880 ઇંગ્લેન્ડ - વેસ્ટ ઈન્ડિઝ 1879 ઓસ્ટ્રેલિયા - ન્યૂઝીલેન્ડ 1879 ઓસ્ટ્રેલિયા - દક્ષિણ આફ્રિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ચેસ ખેલાડી વિશ્વનાથ આનંદ કયા રાજ્યનાં છે ? કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ તેલંગાણા કેરળ તમિલનાડુ આંધ્ર પ્રદેશ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ધી કોર્ટ ઓફ આર્બીટ્રેશન ફોર સ્પોર્ટ્સનું વડુ મથક કયા દેશમાં આવેલ છે ? ચીન સ્વીટઝર્લેન્ડ રશિયા જાપાન ચીન સ્વીટઝર્લેન્ડ રશિયા જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 'આગા ખાન કપ' કઈ રમત સાથે સંકળાયેલ છે ? બેડમિન્ટન તીરંદાજી (Archery) ઘોડેસવારી (Horse Riding) હોકી બેડમિન્ટન તીરંદાજી (Archery) ઘોડેસવારી (Horse Riding) હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારત સરકાર દ્વારા 'ખેલ રત્ન' એવોર્ડ કયા નામથી એનાયત કરવામાં આવે છે ? સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ સુભાષચંદ્ર બોઝ ખેલ રત્ન એવોર્ડ બાબાસાહેબ આંબેડકર ખેલ રત્ન એવોર્ડ રાજીવ ગાંધી ખેલ રત્ન એવોર્ડ ઈન્દિરા ગાંધી ખેલ રત્ન એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેના વાક્યો પૈકી કયા વાક્ય / વાક્યો સાચા છે ? હૉકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે. બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે. આપેલ તમામ બેઝબૉલની રમતમાં 9 ખેલાડીઓ છે. હૉકીની રમતમાં 11 ખેલાડીઓ રમે છે. બાસ્કેટ બૉલમાં 5 ખેલાડીઓ છે. આપેલ તમામ બેઝબૉલની રમતમાં 9 ખેલાડીઓ છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP