રમત-ગમત (Sports) ભારતે હોકીમાં પ્રથમ ઓલમ્પિક સુવર્ણચંદ્રક ક્યારે પ્રાપ્ત કર્યો હતો ? 1948 1936 1928 1932 1948 1936 1928 1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ચોરવાડથી વેરાવળ વચ્ચેનાં અરબી સમુદ્રમાં વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્રતરણ સ્પર્ધામાં યુવકો અને યુવતીઓ માટે અનુક્રમે કેટલા અંતરની સ્પર્ધા યોજવામાં આવે છે ? 21 નોટીકલ માઈલ અને 16 નોટિકલ માઈલ 7 નોટીકલ માઈલ અને 4 નોટિકલ માઈલ 10 નોટીકલ માઈલ અને 5 નોટિકલ માઈલ 14 નોટીકલ માઈલ અને 7 નોટિકલ માઈલ 21 નોટીકલ માઈલ અને 16 નોટિકલ માઈલ 7 નોટીકલ માઈલ અને 4 નોટિકલ માઈલ 10 નોટીકલ માઈલ અને 5 નોટિકલ માઈલ 14 નોટીકલ માઈલ અને 7 નોટિકલ માઈલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કુંજરાની દેવી નીચેના પૈકી કઈ રમત સાથે સંકળાયેલા છે ? વેઈટલીફટીંગ ટેબલ ટેનિસ ક્રિકેટ હોકી વેઈટલીફટીંગ ટેબલ ટેનિસ ક્રિકેટ હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) મેયર રાધાકૃષ્ણન સ્ટેડિયમ ક્યા શહેરમાં આવેલું છે ? કોચીન બેંગલુરુ ચેન્નાઈ ભોપાલ કોચીન બેંગલુરુ ચેન્નાઈ ભોપાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમતનું મેદાન અને રમતના નામો દર્શાવતું કયું જોડકું સાચું નથી ? સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ - ક્રિકેટ સેક્ટર 42 સ્ટેડિયમ - હોકી સોલ્ટ લેક સ્ટેડિયમ - ફૂટબોલ છત્રસાલ સ્ટેડિયમ - રેસ કોર્સ (ઘોડદોડ) સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ - ક્રિકેટ સેક્ટર 42 સ્ટેડિયમ - હોકી સોલ્ટ લેક સ્ટેડિયમ - ફૂટબોલ છત્રસાલ સ્ટેડિયમ - રેસ કોર્સ (ઘોડદોડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ‘ક્રિકેટના જાદુગર’ તરીકે કોને ઓળખવામાં આવે છે ? ૨ણજિત સિંહજી કપિલ દેવ રવિ શાસ્ત્રી સચિન તેંડુલકર ૨ણજિત સિંહજી કપિલ દેવ રવિ શાસ્ત્રી સચિન તેંડુલકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP