રમત-ગમત (Sports) રીઓ પેરાલિમ્પિકમાં નીચેના પૈકી કોણે ભાલાફેંકમાં સુવર્ણચંદ્રક જીત્યો હતો ? દેવેન્દ્ર ઝાંઝરીયા દીપા મલિક થાંગાવેલુ મરીઅપ્પન મુરલીકાન્ત પેટકર દેવેન્દ્ર ઝાંઝરીયા દીપા મલિક થાંગાવેલુ મરીઅપ્પન મુરલીકાન્ત પેટકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ઈરાની કપ સ્પર્ધા કઈ ટીમો વચ્ચે રમાય છે ? વિવિધ ઝોનની ક્રિકેટ ટીમો વચ્ચે રણજી ટ્રોફી ચેમ્પિયન અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે અંડર 19 વર્ષીય ક્રિકેટ ટીમો વચ્ચે ભારતનાં વિવિધ રાજ્યોની ક્રિકેટ ટીમો વચ્ચે વિવિધ ઝોનની ક્રિકેટ ટીમો વચ્ચે રણજી ટ્રોફી ચેમ્પિયન અને રેસ્ટ ઓફ ઇન્ડિયા વચ્ચે અંડર 19 વર્ષીય ક્રિકેટ ટીમો વચ્ચે ભારતનાં વિવિધ રાજ્યોની ક્રિકેટ ટીમો વચ્ચે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમતો અને રમતોમાં ઉત્કૃષ્ટ કોચ માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવતો દ્રોણાચાર્ય એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ? 1987 1988 1990 1985 1987 1988 1990 1985 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 'પિંગ પોંગ' કઈ રમતનું બીજું નામ છે ? ટેબલ ટેનિસ કેરમ આઈસ હોકી લોન ટેનિસ ટેબલ ટેનિસ કેરમ આઈસ હોકી લોન ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) "કબડ્ડી" રમતને સૌપ્રથમ વાર કયા ઓલમ્પિકમાં રમત તરીકેનો કાયદેસર દરજ્જો પ્રાપ્ત થયો ? 1990 હજુ કાયદેસરની રમત તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો નથી. 2016 2012 1990 હજુ કાયદેસરની રમત તરીકેનો દરજ્જો પ્રાપ્ત થયો નથી. 2016 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) હાફવોલી અને ફુલવોલી બંને શબ્દો કઈ રમત સાથે સંકળાયેલા છે ? હોકી હેન્ડબોલ કેરમ ફૂટબોલ હોકી હેન્ડબોલ કેરમ ફૂટબોલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP