રમત-ગમત (Sports) રમતનું મેદાન અને રમતના નામો દર્શાવતું કયું જોડકું સાચું નથી ? સોલ્ટ લેક સ્ટેડિયમ - ફૂટબોલ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ - ક્રિકેટ સેક્ટર 42 સ્ટેડિયમ - હોકી છત્રસાલ સ્ટેડિયમ - રેસ કોર્સ (ઘોડદોડ) સોલ્ટ લેક સ્ટેડિયમ - ફૂટબોલ સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ - ક્રિકેટ સેક્ટર 42 સ્ટેડિયમ - હોકી છત્રસાલ સ્ટેડિયમ - રેસ કોર્સ (ઘોડદોડ) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) સોમદેવ દેવવર્મને કઈ રમતમાંથી સંન્યાસ લીધો ? હોકી ફૂટબોલ વોલીબોલ ટેનિસ હોકી ફૂટબોલ વોલીબોલ ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) બિલિયર્ડની રમત માટે પહેલો અર્જુન એવાર્ડ કયા ખેલાડીને આપવામાં આવ્યો હતો ? વિલ્સન જોન્સ માઈકલ ફરેરા ગીત શેઠી ઓમ અગ્રવાલ વિલ્સન જોન્સ માઈકલ ફરેરા ગીત શેઠી ઓમ અગ્રવાલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) અબહાની કલબ બાંગ્લાદેશ વતી ક્રિકેટ રમતી વખતે કયો ભારતનો ક્રિકેટર મરણ પામેલ હતો ? એમ.એલ. જયસીમ્હા સુભાષ ગુપ્તે લાલા અમરનાથ રમણ લાંબા એમ.એલ. જયસીમ્હા સુભાષ ગુપ્તે લાલા અમરનાથ રમણ લાંબા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) નીચેનું કયું જોડકું બંધ બેસતું નથી ? ડેવિસ કપ - લોન ટેનીસ વિલિંગ્ટન કપ - લોન ટેનીસ દુરાન્દ કપ - ફૂટબોલ રંગાસ્વામી કપ - હોકી ડેવિસ કપ - લોન ટેનીસ વિલિંગ્ટન કપ - લોન ટેનીસ દુરાન્દ કપ - ફૂટબોલ રંગાસ્વામી કપ - હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ભારતની સૌપ્રથમ એક દિવસીય આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચની ટીમના સુકાની કોણ હતા ? અજિત વાડેકર સુનિલ ગાવસ્કર કપિલદેવ સંદીપ પાટીલ અજિત વાડેકર સુનિલ ગાવસ્કર કપિલદેવ સંદીપ પાટીલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP