રમત-ગમત (Sports)
રમત અને તેની એક ટીમના સભ્યની સંખ્યાના જોડ પૈકીની નીચેની કઈ જોડ અયોગ્ય છે ?

ચેસ - 3
બ્રીજ -2
વોલીબોલ -6
પોલો -4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
2016માં ઓલમ્પીકમાં બ્રોન્ઝ અને સિલ્વર મેડલ મેળવનાર ભારતની કઈ મહિલાઓ છે ?
1) સાક્ષી મલિક
2) પી.વી.સિંધુ
3) દીપા કરમરકર

આપેલ પૈકી કોઈ નહીં
માત્ર 1 અને 3
માત્ર 1 અને 2
માત્ર 2 અને 3

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ક્રિકેટ વર્લ્ડકપ - 2015નો યજમાન દેશ કયો હતો ?

ન્યુઝીલેન્ડ
દક્ષિણ આફ્રિકા
ઇંગ્લેન્ડ
બાંગ્લાદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
સામાન્ય રીતે ક્રિકેટની રમતની પીચની લંબાઈ કેટલી હોય છે ?

20.12 મીટર
18.12 મીટર
12.20 મીટર
21.12 મીટર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP