રમત-ગમત (Sports) 'કર્નલ' ના ઉપનામથી કયો ક્રિકેટર જાણીતો છે ? હરભજન સિંહ દિલીપ વેંગસકર રવિ શાસ્ત્રી કપિલ દેવ હરભજન સિંહ દિલીપ વેંગસકર રવિ શાસ્ત્રી કપિલ દેવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) કવીનસ્ બેરી રૂલ્સ કઈ રમતમાં પાળવામાં આવે છે ? બોક્સિંગ હોકી બેડમિન્ટન ટેનિસ બોક્સિંગ હોકી બેડમિન્ટન ટેનિસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રમતનું મેદાન અને રમતના નામો દર્શાવતું કયું જોડકું સાચું નથી ? સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ - ક્રિકેટ સોલ્ટ લેક સ્ટેડિયમ - ફૂટબોલ છત્રસાલ સ્ટેડિયમ - રેસ કોર્સ (ઘોડદોડ) સેક્ટર 42 સ્ટેડિયમ - હોકી સરદાર વલ્લભભાઈ પટેલ સ્ટેડિયમ - ક્રિકેટ સોલ્ટ લેક સ્ટેડિયમ - ફૂટબોલ છત્રસાલ સ્ટેડિયમ - રેસ કોર્સ (ઘોડદોડ) સેક્ટર 42 સ્ટેડિયમ - હોકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) 2017ની રણજી ટ્રોફી ક્રિકેટ મેચમાં ગુજરાતની ટીમના સમિત ગોહિલ દ્વારા શાનદાર 359 રન ફટકારવામાં આવ્યા. આ ખેલાડી કયા શહેરનો નિવાસી છે ? સુરત આણંદ રાજકોટ નવસારી સુરત આણંદ રાજકોટ નવસારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) ખોખોની રમતના મેદાનનું માપ સામાન્ય રીતે શું હોય છે ? 29 મીટર × 16 મીટર 30 મીટર × 30 મીટર આપેલ પૈકી એક પણ નહીં 40 મીટર × 20 મીટર 29 મીટર × 16 મીટર 30 મીટર × 30 મીટર આપેલ પૈકી એક પણ નહીં 40 મીટર × 20 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
રમત-ગમત (Sports) રીયો પેરાઓલોમ્પિકમાં ભાલાફેંકમાં સુવર્ણ ચંદ્રક વિજેતા કોણ છે ? પી.વી. સિંધું સાક્ષી મલિક દેવેન્દ્ર ઝાંઝરીયા સુનિલ કુમાર પી.વી. સિંધું સાક્ષી મલિક દેવેન્દ્ર ઝાંઝરીયા સુનિલ કુમાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP