રમત-ગમત (Sports)
અબહાની કલબ બાંગ્લાદેશ વતી ક્રિકેટ રમતી વખતે કયો ભારતનો ક્રિકેટર મરણ પામેલ હતો ?

લાલા અમરનાથ
રમણ લાંબા
એમ.એલ. જયસીમ્હા
સુભાષ ગુપ્તે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રમતો અને રમતોમાં ઉત્કૃષ્ટ કોચ માટે ભારત સરકાર દ્વારા આપવામાં આવતો દ્રોણાચાર્ય એવોર્ડ કયા વર્ષથી શરૂ કરવામાં આવેલ છે ?

1985
1987
1988
1990

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
માનવ ઠક્કર કઈ રમત સાથે સંકળાયેલ છે ?

ટેબલ ટેનિસ
લોન ટેનિસ
સ્વિમિંગ
શૂટિંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ખેલ મહાકુંભ, 2016 અંતર્ગત રાજ્યમાં પ્રથમ ત્રણ આવનાર શાખાઓને અનુક્રમે ઈનામ પેટે શું આપવાનું ધોરણ નક્કી કરવામાં આવેલ હતું ?

રૂ.3 લાખ, રૂ.2 લાખ, રૂ.1 લાખ
રૂ.1.5 લાખ, રૂ.1 લાખ, રૂ.75 હજાર
રૂ.4 લાખ, રૂ.2.50 લાખ, રૂ.1.50 લાખ
રૂ.5 લાખ, રૂ.3 લાખ, રૂ.2 લાખ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રીયો ડી જાનેરો ખાતે વર્ષ 2016માં રચાયેલ પેરાલિમ્પિકમાં ઊંચી કૂદમાં સુવર્ણ ચંદ્રક મેળવનાર સૌપ્રથમ પેરાલ્મિપીયન ખેલાડી કોણ છે ?

દીપા મલિક
દેવેન્દ્ર ઝાંઝરીયા
જોગીન્દરસિંગ બેદી
મરીયપ્પન થંગાવેલુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
નીચે દર્શાવેલ રમતો પૈકી કઈ રમત વર્ષ 1900 અને 1904ની ઓલમ્પિકમાં હતી અને ત્યારબાદ ફરીથી તે વર્ષ 2016માં રીયો ઓલમ્પિકમાં સ્થાન પામેલ છે ?

બીચ વોલીબોલ
સાયકલિંગ
ગોલ્ફ
ટેઈકવોન્ડો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP