રમત-ગમત (Sports)
ચોરવાડથી વેરાવળ વચ્ચેનાં અરબી સમુદ્રમાં વીર સાવરકર અખિલ ભારતીય સમુદ્રતરણ સ્પર્ધામાં યુવકો અને યુવતીઓ માટે અનુક્રમે કેટલા અંતરની સ્પર્ધા યોજવામાં આવે છે ?

7 નોટીકલ માઈલ અને 4 નોટિકલ માઈલ
14 નોટીકલ માઈલ અને 7 નોટિકલ માઈલ
21 નોટીકલ માઈલ અને 16 નોટિકલ માઈલ
10 નોટીકલ માઈલ અને 5 નોટિકલ માઈલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
કુસ્તીમાં ઓલિમ્પિકમાં મેડલ જીતવાવાળી પ્રથમ ભારતીય મહિલા કોણ છે ?

પી.વી.સંધુ
દીપિકા કુમારી
સાક્ષી મલિક
ગીતા ફોગટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ગુજરાત સરકાર દ્વારા આયોજિત ગુજરાત સ્કૂલ અને કોલેજ સ્પોટ્ર્સ લીગ 2017-2018 અન્વયે રમાનાર રમતોમાં સ્ટેટ લીગમાં પ્રથમ વિજેતા સ્કુલ / કોલેજ ટીમને કેટલી રકમનો રોકડ પુરસ્કાર આપવાની જાહેરાત કરવામાં આવી છે ?

રૂ. 5,00,000/-
રૂ. 4,50,000/-
રૂ. 3,50,000/-
રૂ. 3,00,000/-

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
"લુગ" કઈ રમત છે ?

બરફના ટ્રેક પર સ્લેજ દોડાવવાની રમત
એક પ્રકારની તરણ સ્પર્ધા છે
હોકીની રમતનું બીજું નામ છે
અશ્વદોડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP