રમત-ગમત (Sports)
ટેનિસ માટે રમવામાં આવતી ધી ગ્રાન્ડ સ્લેમ ટુર્નામેન્ટની બાબતમાં નીચે પૈકી કયો વિકલ્પ સાચો નથી ?

વિમ્બલડન ઓપન ટુર્નામેન્ટ - જૂન અને જુલાઈ
ફ્રેન્ચ ઓપન ટુર્નામેન્ટ - મે અને જૂન
યુ.એસ. ઓપન ટુર્નામેન્ટ - સપ્ટેમ્બર અને ઓક્ટોબર
ઓસ્ટ્રેલિયન ઓપન ટુર્નામેન્ટ - જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રિયો ઓલમ્પિકમાં કઈ મહિલા ગોલ્ફરે ભારતનું પ્રતિનિધિત્વ કર્યુ હતું ?

અદિતિ અશોક
સાક્ષી સૉનેવાલ
દીપીકા લહરી
ગંજમ શ્રીવાસ્તવ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
પાકિસ્તાનની રાષ્ટ્રીય રમત કઈ છે ?

ફિલ્ડ હોકી
ફૂટબૉલ
કબડ્ડી
ક્રિકેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
રમતવીર નંદુ નાટેકરને કઈ રમતમાં શ્રેષ્ઠ રમતવીર તરીકે ભારત સરકાર દ્વારા અર્જુન એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો ?

ટેબલ ટેનિસ
બેડમિન્ટન
હોકી
ગોલ્ફ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
નીચે દર્શાવેલ જોડ પૈકી અયોગ્ય જોડ શોધો.

લિએન્ડર પેસ - બેડમિન્ટન
કર્ણમ મલ્લેશ્વરી - વેઈટ લીફટીંગ
કે.ડી.જાધવ - કુસ્તી
અભિનવ બિન્દ્રા - ઍર રાયફલ શુટીંગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

રમત-ગમત (Sports)
ચેસની રમતમાં પ્રથમ 'ગ્રાન્ડ માસ્ટર' બનવાનું બહુમાન કયા મહાન ભારતીય ખેલાડીએ મેળવ્યુ ?

દિવ્યેન્દુ બરુઆ
વિશ્વનાથન આનંદ
ડી.વી.પ્રસાદ
પ્રવીણ થિપ્સે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP