પુરસ્કાર (Awards)
ભારત દેશનો સૌથી મોટો પુરસ્કાર કયો ગણાય છે ?

પદ્મભૂષણ
ભારતરત્ન
પરમવીર ચક્ર
પદ્મશ્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
લોકકલા ક્ષેત્રે ગુજરાત સરકાર તરફથી કયો અગત્યનો પુરસ્કાર આપવામાં આવે છે ?

ઝવેરચંદ મેઘાણી પુરસ્કાર
ગુજરાત પુરસ્કાર
શ્રી અંબુભાઇ પુરાણી પુરસ્કાર
જયભિખ્ખુ પુરસ્કાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
પન્નાલાલ પટેલની કઈ કૃતિને જ્ઞાનપીઠ એવોર્ડ મળેલ છે ?

'ભાંગ્યાના ભેરુ'
'માનવીની ભવાઈ'
'મળેલા જીવ'
'વળામણાં'

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
રક્તપિત્તના રોગીઓની સેવા કરનાર, નોબેલ પ્રાઈઝ તથા ભારત રત્ન મેળવનાર મહિલા કોણ છે ?

સુમતીબેન મોરારજી
સિસ્ટર નિવેદિતા
ચંદાબેન શ્રોફ
મધર ટેરેસા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
કૈલાશ સત્યાર્થીને કયા ક્ષેત્રમાં કામ કરવા બદલ નોબેલ પુરસ્કાર મળ્યો છે ?

પર્યાવરણના ક્ષેત્રમાં જાગૃતિ લાવવા
પત્રકારત્વના ક્ષેત્રમાં
બાળમજૂરોને છોડાવવા
સ્વાસ્થ્ય ક્ષેત્રમાં સુધારો લાવવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પુરસ્કાર (Awards)
અર્જુન એવોર્ડ પ્રાપ્ત કર્યો હોય તેવા પ્રથમ જીમ્નાસ્ટ કોણ હતા ?

મોન્ટુ દેવનાથ
શ્યામ લાલ
વિકાસ પાંડે
બલરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP