પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત રાજ્યની રચનાના શરૂઆતના વર્ષોમાં સરકારી પંચાયતી રાજના માળખામાં જરૂરી સુધારા સૂચવવા અધ્યક્ષ પદે કોની નિમણૂક કરી હતી ? શ્રી જીવરાજ મહેતા શ્રી હિતેન્દ્રભાઈ શ્રી ઝીણાભાઈ દરજી શ્રી બળવંતરાય મહેતા શ્રી જીવરાજ મહેતા શ્રી હિતેન્દ્રભાઈ શ્રી ઝીણાભાઈ દરજી શ્રી બળવંતરાય મહેતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જિલ્લા પંચાયતમાં સભ્યોની સંખ્યા નક્કી કરવા ગુજરાત પંચાયત અધિનિયમની કઈ કલમમાં જોગવાઈ કરવામાં આવેલ છે ? 11 (4) 11 (1) 11 (3) 11 (5) 11 (4) 11 (1) 11 (3) 11 (5) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામપંચાયતની બેઠકમાં મહત્તમ કેટલા લોકોને ખાસ નિમંત્રિત તરીકે બોલાવી શકાય ? 2 4 5 3 2 4 5 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત (શિસ્ત અને અપીલ) નિયમો 1997 હેઠળ શિક્ષાના પ્રકારો કઈ કલમમાં જણાવેલ છે ? 6 7 8 5 6 7 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયત એ કઈ સમિતિ ફરજિયાત બનાવવાની હોય છે ? આરોગ્ય સમિતિ સામાજિક ન્યાય સમિતિ શિક્ષણ સમિતિ કલ્યાણ સમિતિ આરોગ્ય સમિતિ સામાજિક ન્યાય સમિતિ શિક્ષણ સમિતિ કલ્યાણ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત બિન અનામત શૈક્ષણિક અને આર્થિક વિકાસ નિગમની યોજના અંતર્ગત સ્વરોજગારલક્ષી યોજનાઓમાં વ્યવસાય માટે લાભાર્થીને અપાતી લોન કેટલા વ્યાજદરથી આપવામાં આવે છે ? 3.5% 5% 4.5% 3% 3.5% 5% 4.5% 3% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP