પંચાયતી રાજ (Panchayati Raj)
લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે ?

ગ્રામ સ્વરાજનો
રાષ્ટ્ર સ્વરાજનો
પંચાયતી રાજનો
હિન્દ સ્વરાજનો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયતો માટેની રાજ્ય કાઉન્સિલનો કોઇ ચૂંટાયેલો કે નિમાયેલો સભ્ય પોતાનું લેખિત રાજીનામું કોને આપશે ?

વિધાનસભાના અધ્યક્ષને
વિકાસ કમિશનરને
પંચાયત વિભાગના સચિવને
કાઉન્સિલના અધ્યક્ષને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
તાલુકા પંચાયતના મંત્રી તરીકેનું કોણ કામ કરે છે ?

તાલુકા પંચાયત પ્રમુખ
કારોબારી સમિતિના અધ્યક્ષ
તાલુકા વિકાસ અધિકારી
તાલુકા મામલતદાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
નાયબ ચીટનીશનો તાલુકા પંચાયતમાં કયો હોદ્દો છે ?

મદદનીશ તાલુકા વિકાસ અધિકારી
મદદનીશ સચિવ
નાયબ તાલુકા વિકાસ અધિકારી
મદદનીશ તાલુકા પંચાયત મંત્રી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

પંચાયતી રાજ (Panchayati Raj)
ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર ગ્રામ પંચાયતના સરપંચ પોતાના હોદ્દાનું રાજીનામું કોને મોકલી આપી શકશે ?

પંચાયત મંત્રીને
યોગ્ય સત્તાધિકારીને
તાલુકા પંચાયતને
ઉપસરપંચને

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP