પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા ક્ષેત્રમાં યોગદાન માટેનું નોબેલ પ્રાઈઝ આપવામાં આવતું નથી ? રમત ગમત અર્થશાસ્ત્ર સાહિત્ય શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન રમત ગમત અર્થશાસ્ત્ર સાહિત્ય શરીર વિજ્ઞાન અને ચિકિત્સા વિજ્ઞાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચે દર્શાવેલ વ્યક્તિઓ પૈકી કોને ભારતરત્ન એવોર્ડ મળેલ નથી. શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી શ્રી પંડિત રવિશંકર ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે શ્રી મોરારજી રણછોડભાઈ દેસાઈ શ્રી ચક્રવર્તી રાજગોપાલાચારી શ્રી પંડિત રવિશંકર ડૉ.ડી. વિરેન્દ્ર હેગડે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીતકાર અવિનાશ વ્યાસને 1970માં ભારત સરકાર દ્વારા કયો એવોર્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા ? પદ્મશ્રી પદ્મવિભૂષણ પદ્મભૂષણ સંગીતરત્ન પદ્મશ્રી પદ્મવિભૂષણ પદ્મભૂષણ સંગીતરત્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રાષ્ટ્રપતિ ભવનમાં પ્રોફેસર યૂ લાંગ યૂને બીજો ભારતીય સાંસ્કૃતિ સંબંધ પરિષદ "ગણમાન્ય ભારતવિદ" પુરસ્કાર પ્રદાન કરવામાં આવેલ છે, તેઓ કયા દેશના છે ? જાપાન ચીન તિબેટ કોરિયા જાપાન ચીન તિબેટ કોરિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) સમાજમાં ઉત્કૃષ્ટ સેવાઓ બદલ ચાલુ વર્ષે કયા ભારતીય નાગરિકને નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે ? જ્યોતીન્દ્ર વિદ્યાર્થી વેણુગોપાલ પનીકર કૈલાશ ખેર કૈલાશ સત્યાર્થી જ્યોતીન્દ્ર વિદ્યાર્થી વેણુગોપાલ પનીકર કૈલાશ ખેર કૈલાશ સત્યાર્થી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) રક્તપિત્તના રોગીઓની સેવા કરનાર, નોબેલ પ્રાઈઝ તથા ભારત રત્ન મેળવનાર મહિલા કોણ છે ? ચંદાબેન શ્રોફ સિસ્ટર નિવેદિતા મધર ટેરેસા સુમતીબેન મોરારજી ચંદાબેન શ્રોફ સિસ્ટર નિવેદિતા મધર ટેરેસા સુમતીબેન મોરારજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP