પુરસ્કાર (Awards) ગંગાબા યાજ્ઞીક પુરસ્કાર કઈ બાબત માટે એનાયત કરવામાં આવે છે ? સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સમાજસેવા માટે પારંપારિક જ્ઞાનનો ઉપયોગ ઉચ્ચ શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રદાન આરોગ્ય ક્ષેત્રે ખાસ પ્રદાન સાહિત્ય ક્ષેત્રે ખાસ પ્રદાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) પાકિસ્તાન સરકારનો 'નિશાને-પાકિસ્તાન' એવોર્ડ કયા ગુજરાતીને આપવામાં આવેલો છે ? બેજાન દારૂવાળા મોરારજી દેસાઈ અલીયા કમરૂદીન રૂસ્તમ જહાંગીર બેજાન દારૂવાળા મોરારજી દેસાઈ અલીયા કમરૂદીન રૂસ્તમ જહાંગીર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) નીચેનામાંથી કયા સાહિત્યકારને ભારતીય સાહિત્યનો શ્રેષ્ઠ જ્ઞાનપીઠ પુરસ્કાર મળ્યો નથી ? ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ ઉમાશંકર જોષી પન્નાલાલ પટેલ લાભશંકર ઠાકર રાજેન્દ્ર શાહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) 'દાદા સાહેબ ફાળકે' એવોર્ડ કયા ક્ષેત્રમાં અપાય છે ? ફિલ્મ સંગીત સાહિત્ય રેડિયો કાર્યક્રમ ફિલ્મ સંગીત સાહિત્ય રેડિયો કાર્યક્રમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાત સરકારના અનુસૂચિત જાતિ કલ્યાણ વિભાગ દ્વારા અનુસૂચિત જાતિના શ્રેષ્ઠ પત્રકારને કયો એવોર્ડ એનાયત કરવામાં આવે છે ? પરિક્ષીતલાલ મજમુદાર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ મહાત્મા ફુલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ પરિક્ષીતલાલ મજમુદાર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ દાસીજીવણ શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ કુમાર રાજરત્ન ભીમરાવ આંબેડકર શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ મહાત્મા ફુલે શ્રેષ્ઠ દલિત પત્રકાર એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પુરસ્કાર (Awards) ગુજરાતની કઈ વિભૂતીને ભારત સરકાર દ્વારા 'ભારત રત્ન' એવોર્ડ પ્રાપ્ત થયા નથી ? સરદાર વલ્લભભાઈ પટેલ એચ.એમ.પટેલ મોરારજી દેસાઈ ગુલઝારીલાલ નંદા સરદાર વલ્લભભાઈ પટેલ એચ.એમ.પટેલ મોરારજી દેસાઈ ગુલઝારીલાલ નંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP