પુરસ્કાર (Awards)
દ્રોણાચાર્ય એવોર્ડ કોને આપવામાં આવે છે ?
પુરસ્કાર (Awards)
ભારતનો સર્વોચ્ચ નાગરિક પુરસ્કાર ભારત રત્ન મેળવનારા પ્રથમ રમતવીર કોણ છે ?
પુરસ્કાર (Awards)
નીચેનામાંથી કોને ભારત રત્ન મળેલ નથી ?
પુરસ્કાર (Awards)
ભારત રત્ન એવોર્ડ એનાયત કરવાનું કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યું ?
પુરસ્કાર (Awards)
વર્ષ 2012નો રણજિતરામ સુવર્ણ ચંદ્રક કોને એનાયત થયો હતો ?
પુરસ્કાર (Awards)
મેરી સ્કોડોવસ્કા કયૂરીને બે નોબેલ પારિતોષિક મળેલ હતા. પહેલું નોબલ પારિતોષિક ઈ.સ.1903માં ભૌતિક વિજ્ઞાનમાં મળેલ અને બીજું નોબેલ પારિતોષિક રસાયણ વિજ્ઞાનમાં કયા વર્ષમાં મળેલ હતું ?