મહત્વના દિવસો (Important Days)
નીચે દર્શાવેલ જોડકા પૈકી અયોગ્ય જોડકાં શોધો.

World Tuberculosis Day - 24 March
Anti Terrorism Day - 21 May
World Leprosy Eradication Day - 30 January
Teachers' Day - 5 June

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ ક્ષય દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

11, જુલાઈ
24, માર્ચ
7, એપ્રિલ
1, ઓકટોબર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
વિશ્વભરમાં ૫મી જૂનનો દિવસ કયા દિવસ તરીકે ઉજવવામાં આવે છે ?

વિશ્વ પર્યાવરણ દિવસ
વિશ્વ બાલ દિવસ
વિશ્વ યોગ દિવસ
વિશ્વ સ્ત્રી સશક્તિકરણ દિવસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP