મહત્વના દિવસો (Important Days)
ગુજરાત રાજ્યના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્વારા વિશ્વ એઈડસ દિનની ઉજવણી કયા દિવસે કરવામાં આવે છે ?

17, સપ્ટેમ્બર
1, ડિસેમ્બર
10, એપ્રિલ
12, નવેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
આરોગ્ય સંબંધી ઉજવાતા દિવસોમાં નીચેના પૈકી કઈ જોડી સાચી નથી ?

તમાકુ વિરોધી દિન - 31મી મે
વિશ્વ એઈડ્સ દિવસ - 31મી ડિસેમ્બર
વિશ્વ આરોગ્ય દિન - 7મી એપ્રિલ
વિશ્વ ક્ષય દિન - 24મી માર્ચ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

મહત્વના દિવસો (Important Days)
ડાયાબિટીસના રોગ સામે જાગૃતિ કેળવવા અને તેના નિયંત્રણ માટેના પ્રશિક્ષણ માટે 'ડાયાબિટીસ’ દિવસ કયારે ઉજવવામાં આવે છે ?

21 મી ઓગષ્ટ
14 મી નવેમ્બર
12 મી જુન
12 મી સપ્ટેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP