પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના સરપંચ કે ઉપસરપંચને કોણ સસ્પેન્ડ કરી શકે છે ? જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ વિકાસ કમિશનર તાલુકા વિકાસ અધિકારી જિલ્લા વિકાસ અધિકારી જિલ્લા પંચાયત પ્રમુખ વિકાસ કમિશનર તાલુકા વિકાસ અધિકારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતની મુદત કેટલા વર્ષ માટે હોય છે ? ચાર વર્ષ કોઈ મુદ્દતનથી સાત વર્ષ પાંચ વર્ષ ચાર વર્ષ કોઈ મુદ્દતનથી સાત વર્ષ પાંચ વર્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતના પ્રમુખની ચૂંટણી....... પરોક્ષ રીતે થાય છે. થતી નથી. પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થાય છે. પ્રત્યક્ષ રીતે થાય છે. પરોક્ષ રીતે થાય છે. થતી નથી. પ્રત્યક્ષ અથવા પરોક્ષ રીતે થાય છે. પ્રત્યક્ષ રીતે થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) મહિલાઓ માટે ગુજરાતમાં પંચાયતી રાજમાં કેટલી બેઠકો અનામત હોય છે ? પચાસ ટકા એક પંચમાશ પાંત્રીસ ટકા એક તૃત્યાંશ પચાસ ટકા એક પંચમાશ પાંત્રીસ ટકા એક તૃત્યાંશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) લોકશાહી વિકેન્દ્રીકરણની વ્યવસ્થાને કોનો પાયો કહેવામાં આવે છે ? પંચાયતી રાજનો હિન્દ સ્વરાજનો ગ્રામ સ્વરાજનો રાષ્ટ્ર સ્વરાજનો પંચાયતી રાજનો હિન્દ સ્વરાજનો ગ્રામ સ્વરાજનો રાષ્ટ્ર સ્વરાજનો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) તાલુકા પંચાયતની બેઠક સામાન્ય રીતે ક્યારે ભરવી જોઈએ ? દર ત્રણ માસે દર બે માસે દર ચાર માસે દર માસે દર ત્રણ માસે દર બે માસે દર ચાર માસે દર માસે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP