કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં 66મો ફિલ્મફેર લાઈફટાઈમ અચીવમેન્ટ એવોર્ડ કોને એનાયત કરાયો ?

ઋષિકપૂર
ઈરફાન ખાન
વાજિદ ખાન
સુશાંતસિંહ રાજપૂત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
ચોથા ખેલો ઈન્ડિયા યુથ ગેમ્સ 2021ની મેજબાની કયા રાજ્યો / કેન્દ્રશાસિત પ્રદેશો કરશે ?

ગુજરાત અને જમ્મુ કાશ્મીર
હરિયાણા અને દિલ્હી
હરિયાણા અને પુડુચેરી
હરિયાણા અને જમ્મુ કાશ્મીર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં મહારાષ્ટ્રના સતારાની પ્રિયંકા મોહિતે માઉન્ટ અન્નપૂર્ણા સર કરનારી પ્રથમ ભારતીય મહિલા બની. માઉન્ટ અન્નપૂર્ણા કયા દેશમાં આવેલો છે ?

ચીન
ભૂટાન
નેપાળ
ભારત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કયા ધાર્મિક સ્થળે રોપ વે પ્રોજેક્ટ શરૂ કરવાની જાહેરાત કરી ?

ચોટીલા
આપેલ તમામ
પારનેરા
પાલિતાણા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ એપ્રિલ 2021 (Current Affairs April 2021)
તાજેતરમાં નિધન પામેલા વિખ્યાત શાસ્ત્રીય સંગીત ગાયક પંડિત રાજન મિશ્રા સંગીતના કયા ઘરાના સાથે સંબંધિત હતા ?

ગ્વાલિયર ઘરાના
પટિયાલા ઘરાના
બનારસ ઘરાના
કિરાના ઘરાના

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP