પંચાયતી રાજ (Panchayati Raj) બળવંતરાય મહેતા સમિતિએ સૂચવેલ ત્રિસ્તરીય પંચાયતી રાજની મુખ્ય ત્રણ સંસ્થાઓમાં અત્રે એક નોંધેલ કઈ સમાવિષ્ટ થતી નથી ? જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત નગર પંચાયત જિલ્લા પંચાયત તાલુકા પંચાયત ગ્રામ પંચાયત નગર પંચાયત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગ્રામ પંચાયતના દફ્તરો કોના હવાલે રાખવામાં આવે છે ? નાણાકીય દફતર સરપંચના હવાલે અને વહિવટી દફતર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે ગામ પંચાયત મંત્રી ગ્રામ પંચાયત ક્લાર્ક સરપંચ નાણાકીય દફતર સરપંચના હવાલે અને વહિવટી દફતર ગ્રામ પંચાયતના મંત્રીના હવાલે ગામ પંચાયત મંત્રી ગ્રામ પંચાયત ક્લાર્ક સરપંચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર પંચાયતો માટેની રાજ્ય કાઉન્સિલનો કોઇ ચૂંટાયેલો કે નિમાયેલો સભ્ય પોતાનું લેખિત રાજીનામું કોને આપશે ? પંચાયત વિભાગના સચિવને વિકાસ કમિશનરને કાઉન્સિલના અધ્યક્ષને વિધાનસભાના અધ્યક્ષને પંચાયત વિભાગના સચિવને વિકાસ કમિશનરને કાઉન્સિલના અધ્યક્ષને વિધાનસભાના અધ્યક્ષને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) જે રાજ્યની વસ્તી 20 લાખ કરતાં ઓછી હોય ત્યાં કેવા પ્રકારની પંચાયતની રચના કરવી જોઈએ ? કોઈપણ સ્તરની પંચાયત ન હોવી જોઈએ એક સ્તરીય ત્રિસ્તરીય દ્વિ સ્તરીય કોઈપણ સ્તરની પંચાયત ન હોવી જોઈએ એક સ્તરીય ત્રિસ્તરીય દ્વિ સ્તરીય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) ગુજરાત પંચાયત અધિનિયમ, 1993ની જોગવાઈઓ અનુસાર જિલ્લા પંચાયતમાં કઈ સમિતિ બનાવવાની રહેશે ? શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ ઉપરોક્ત તમામ બાંધકામ સમિતિ, અપીલ સમિતિ શિક્ષણ સમિતિ, આરોગ્ય સમિતિ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ ઉપરોક્ત તમામ બાંધકામ સમિતિ, અપીલ સમિતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
પંચાયતી રાજ (Panchayati Raj) પંચાયતીરાજના ત્રિસ્તરીય સંકુલિત માળખાના પંચાયત તેમજ ચૂંટાયેલ પ્રતિનિધિ (લોક પ્રતિનિધિ)ના જોડકા પૈકી યોગ્ય જોડ જણાવો. જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ ગ્રામ પંચાયત - સરપંચ તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ આપેલ તમામ જિલ્લા પંચાયત - જિલ્લા પ્રમુખ ગ્રામ પંચાયત - સરપંચ તાલુકા પંચાયત - તાલુકા પ્રમુખ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP