સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
સરચાર્જ સાથે પાવર ખર્ચ ₹ 66,000, કલાકદીઠ યુનિટ વપરાશ 10 યુનિટ, યુનિટ દીઠ પાવરનો દર ₹ 5 છે, સસ્ચાર્જ 10% છે, યંત્ર ક્લાકો શોધો.

6,600 કલાકો
1,200 કલાકો
4,800 કલાકો
6,000 કલાકો

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
દેવાદાર પાસેથી વસૂલ કરવાપાત્ર રકમ, વસૂલાત માટેનાં યોગ્ય પગલાં લીધા સિવાય માંડી વાળવામાં આવે તો તે. ___ ભૂલ છે.

દગો
ગણિતીક
વિસરચૂક
નીતિના અમલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
જૂના બાંધકામ કિંમત ₹ 22,00,000 અને પડતરમાં માલસામાન અને મજૂરી 2:1 તથા મજૂરી અને અન્ય ખર્ચ 3:2ના પ્રમાણમાં હોય તો માલસામાનની રકમ કેટલી હશે ?

₹ 12,00,000
₹ 40,00,000
₹ 10,00,000
₹ 60,00,000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ એકાઉન્ટન્ટ / સબ ઓડીટર
વાર્ષિક સામાન્ય સભામાં ___ ડિવિડન્ડનો દર નક્કી કરે છે અને ___ ને તે જાહેર કરવા ભલામણ કરે છે.

બોર્ડ ઓફ ડિરેક્ટર્સ, શેરધારકો
રાજ્ય સરકાર, કેન્દ્ર સરકાર
કેન્દ્ર સરકાર, રાજ્ય સરકાર
શેરધારકો, બોર્ડ ઓફ ડિરેક્ટર્સ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP