સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રાણીઓમાં જોવા મળતી રંગહીનના માટે કયા વર્ણરંજકનો અભાવ જવાબદાર છે ? કલોરોફીલ મેલેટિન રેકોટીન એમિનો એસિડ કલોરોફીલ મેલેટિન રેકોટીન એમિનો એસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચે દર્શાવેલ રોગો પૈકી એવો કયો રોગ છે, જે બેક્ટેરિયાથી પેદા થાય છે ? હિપેટાઈટીસ અછબડા પ્લેગ ઈંફ્લુએન્ઝા હિપેટાઈટીસ અછબડા પ્લેગ ઈંફ્લુએન્ઝા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બદલાતા પર્યાવરણ સાથે પોતાનામાં જરૂરી ફેરફારો કરી સફળતાપૂર્વક જીવન જીવવાની સજીવોની ક્ષમતાને શું કહે છે ? અવલંબન સ્વાવલંબન અનુકૂલન સહજીવન અવલંબન સ્વાવલંબન અનુકૂલન સહજીવન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યગ્રહણ વખતે કયો અવકાશીય પદાર્થ વચ્ચે હોય છે ? ચંદ્ર સૂર્ય પૃથ્વી પ્લુટો ચંદ્ર સૂર્ય પૃથ્વી પ્લુટો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મરેલા પ્રાણીઓને સાચવવા માટે મસાલો ભરીને સાચવવાની પધ્ધતિને શું કહેવાય છે ? એપીકલ્ચર ટીશ્યુકલ્ચર ટેક્સીડરમી સીલ્વીકલ્ચર એપીકલ્ચર ટીશ્યુકલ્ચર ટેક્સીડરમી સીલ્વીકલ્ચર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નિસ્પદિત પાણીમાં કે તટસ્થ જલીય દ્રાવણમાં હાઈડ્રોજન આયનની સાંદ્રતા- pH કેટલી હોય છે ? 14 8 7 6 14 8 7 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP