સામાન્ય વિજ્ઞાન (General Science) લાફિંગ ગેસમાં કયો વાયુ હોય છે ? નાઈટ્રસ ઓક્સાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ નાઈટ્રસ ઓક્સાઈડ હાઈડ્રોજન પેરોક્સાઈડ સલ્ફર ડાયોક્સાઇડ કાર્બન મોનોક્સાઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) મગજના તળિયે કઈ અંતઃસ્ત્રાવી ગ્રંથિ આવેલી છે ? એડ્રીનલ પિટ્યુટરી શુક્રપિંડ થાઈરોઈડ એડ્રીનલ પિટ્યુટરી શુક્રપિંડ થાઈરોઈડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પાંડુરોગ નિયંત્રણ કાર્યક્રમ અંતર્ગત સગર્ભા સ્ત્રીઓને આપવામાં આવતી ગોળીના મુખ્ય બે ઘટકો કયા છે ?1. લોહતત્વ2. તાંબું 3. વિટામિન - ઈ4. ફોલિક એસિડ 3, 4 2, 4 1, 4 1, 3 3, 4 2, 4 1, 4 1, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વિદ્યુત-ઊર્જાનું યાંત્રિક-ઊર્જામાં રૂપાંતર કરવા માટે કયું સાધન વપરાય છે ? ઈલેક્ટ્રિક ઈસ્ત્રી સોલેનોઈડ ઈલેક્ટ્રિક જનરેટર ઈલેક્ટ્રિક મોટર ઈલેક્ટ્રિક ઈસ્ત્રી સોલેનોઈડ ઈલેક્ટ્રિક જનરેટર ઈલેક્ટ્રિક મોટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અલ્ઝાઈમર રોગથી માનવ શરીરનું કયું અંગ અસર પામે છે ? હ્યદય યકૃત મગજ મૂત્રપિંડ હ્યદય યકૃત મગજ મૂત્રપિંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કઈ ધાતુ સામાન્ય અવસ્થામાં પ્રવાહી સ્વરૂપે હોય છે ? પારો યુરેનિયમ જિંક રેડિયમ પારો યુરેનિયમ જિંક રેડિયમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP