સામાન્ય વિજ્ઞાન (General Science)
નીચે આપેલ રત્નો/ઉપરત્નો અને તેમની વિશિષ્ટ ઘનતાની જોડ પૈકી અયોગ્ય જોડ પસંદ કરો.

અંબર - 3.73
હીરો - 3.52
મોતી - 2.7
ક્રાયસોબેરિલ - 3.60

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
અનાજની જાળવણી માટે નીચેના પૈકી કઈ દવા વપરાય છે ?

એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ
ઝીંક ફોસ્ફાઈડ
કોસ્ટિક સોડા
મોરથુથુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સામાન્ય વિજ્ઞાન (General Science)
ફળમાંથી બનતી જેલી સેટ ન થવાનું કારણ શું છે ?

વધુ પડતી ગરમી
પેકટીનનો અભાવ
આપેલ તમામ
વધુ પડતી ખાંડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP