સામાન્ય વિજ્ઞાન (General Science) કયું રસાયણ પાક સંરક્ષણ માટે વપરાતું નથી ? એન્ડ્રિન BHC પોટેશિયમ પરમેંગેનેટ એલ્ડ્રિન એન્ડ્રિન BHC પોટેશિયમ પરમેંગેનેટ એલ્ડ્રિન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) H1N1 વાઈરસને નીચેના પૈકી કયા રોગ સાથે સંબંધ છે ? એઈડ્સ બર્ડ ફ્લુ ડેન્ગ્યુ સ્વાઈન ફ્લુ એઈડ્સ બર્ડ ફ્લુ ડેન્ગ્યુ સ્વાઈન ફ્લુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અનાજની જાળવણી માટે નીચેના પૈકી કઈ દવા વપરાય છે ? મોરથુથુ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફાઈડ કોસ્ટિક સોડા મોરથુથુ એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ ઝીંક ફોસ્ફાઈડ કોસ્ટિક સોડા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સફરજનમાંથી બનાવેલા વિનગારને શું કહેવાય ? સિડાર પાઈન ટેબલ ઍસિડ સિડાર પાઈન ટેબલ ઍસિડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૌથી વધુ સક્રિય ધાતુ કઈ છે ? પોટેશિયમ કેલ્શિયમ ઝીંક સોનું પોટેશિયમ કેલ્શિયમ ઝીંક સોનું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ભારતમાં મોબાઈલ ફોનનું આગમન ક્યારે થયું અને તેના વડે પહેલો કોલ જોડનાર વ્યક્તિ કોણ ? વર્ષ 1994, ભુપેન્દ્રકુમાર મોદી વર્ષ 1993, સુખરામ વર્ષ 1995, જ્યોતિ બાસુ વર્ષ 1996, જ્યોતિ બાસુ વર્ષ 1994, ભુપેન્દ્રકુમાર મોદી વર્ષ 1993, સુખરામ વર્ષ 1995, જ્યોતિ બાસુ વર્ષ 1996, જ્યોતિ બાસુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP