સામાન્ય વિજ્ઞાન (General Science) લેન્સની કેન્દ્ર લંબાઈ વધારવા તમે શું કરશો ? લેન્સની ઊંચાઈ વધારીશું લેન્સના મધ્ય ભાગ આગળનો વળાંક વધારીશું લેન્સના મધ્ય ભાગની જાડાઈ વધારીશું લેન્સના મધ્યભાગની જાડાઈ ઘટાડીશું લેન્સની ઊંચાઈ વધારીશું લેન્સના મધ્ય ભાગ આગળનો વળાંક વધારીશું લેન્સના મધ્ય ભાગની જાડાઈ વધારીશું લેન્સના મધ્યભાગની જાડાઈ ઘટાડીશું ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) અવકાશયાત્રીને બહારનો અવકાશ કેવા રંગનો દેખાય છે ? કાળો સફેદ વાદળી-લીલો ઘેરો વાદળી કાળો સફેદ વાદળી-લીલો ઘેરો વાદળી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી કયા પદાર્થને પ્રવાહી સ્વરૂપ નથી ? તાંબુ મીઠું બરફ નવસાર તાંબુ મીઠું બરફ નવસાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) છોડમાં થતી વૃદ્ધિ માપવા માટે નીચે પૈકી કયુ સાધન ઉપયોગમાં લેવાય છે ? સાયકલો ટ્રોન સાયકાલોમીટર કેસ્કોગ્રાફ સાયટો ટ્રોન સાયકલો ટ્રોન સાયકાલોમીટર કેસ્કોગ્રાફ સાયટો ટ્રોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ચંદ્ર પર સૌ પ્રથમ પગ મુકનાર કોણ હતા ? યુરી ગાગરીન સુનિતા વિલિયમ્સ નીલ આર્મસ્ટ્રોંગ કલ્પના ચાવલા યુરી ગાગરીન સુનિતા વિલિયમ્સ નીલ આર્મસ્ટ્રોંગ કલ્પના ચાવલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) આહારના મૂળભૂત ઘટકોને ___ કહે છે. ચયાપચય પોષક ઘટકો પાણી શર્કરા ચયાપચય પોષક ઘટકો પાણી શર્કરા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP