સામાન્ય વિજ્ઞાન (General Science) આપણા શરીરનું કયું અંગ રૂધિરમાં ઓક્સિજન ભેળવે છે અને કાર્બન ડાયોક્સાઈડ બહાર કાઢે છે ? વાયુ કોષ્ઠો નાક શ્વાસનળી શ્વાસવાહિની વાયુ કોષ્ઠો નાક શ્વાસનળી શ્વાસવાહિની ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) માછલીનું શ્વસન અંગ કયું છે ? ઝાલર ફેફસા ચૂઈ મીનપક્ષ ઝાલર ફેફસા ચૂઈ મીનપક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સ્વાઈન ફ્લુ કયા વાયરસથી ફેલાય છે ? T1N1 H1N1 B1N1 C1D1 T1N1 H1N1 B1N1 C1D1 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ગેલ્વેનાઈઝ્ડ આયર્નમાં લોખંડની સપાટી પર કઈ ધાતુનું પડ ચઢાવવામાં આવે છે ? મરક્યુરી સોડિયમ ચાંદી ઝીંક મરક્યુરી સોડિયમ ચાંદી ઝીંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પદાર્થનું વજન માપવા માટે શાનો ઉપયોગ થાય છે ? સ્પ્રિંગ કાંટો વજનિયા બ્યુરેટ ત્રાજવા સ્પ્રિંગ કાંટો વજનિયા બ્યુરેટ ત્રાજવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પૃથ્વી ઉપરનો સૌથી સખત પદાર્થ કયો છે ? લોખંડ હીરો સોનું પ્લેટિનમ લોખંડ હીરો સોનું પ્લેટિનમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP