સામાન્ય વિજ્ઞાન (General Science) પારો કયા ગાળામાં નિયમિત કદ પ્રસરણ દર્શાવે છે ? 39° થી 350° 38° થી 357° 380° થી 357° -39° થી 356° 39° થી 350° 38° થી 357° 380° થી 357° -39° થી 356° ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) બાયોગેસ (Bio Gas)નું મુખ્ય ઘટક કયું છે ? હાઈડ્રોજન મિથેન બ્યુટેન એસટેલીન / વર્ગહીન રંગહીન વાયુ હાઈડ્રોજન મિથેન બ્યુટેન એસટેલીન / વર્ગહીન રંગહીન વાયુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેના પૈકી કયો પદાર્થ રસ્તા બનાવવા માટે ઉપયોગી છે ? કોલટાર કોક ગેસોલીન આસ્ફાલ્ટ કોલટાર કોક ગેસોલીન આસ્ફાલ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) સૂર્યથી ગ્રહોના વધતા અંતરના પ્રમાણે તેમને ગોઠવો. 1) શુક્ર 2) મંગળ 3) પૃથ્વી 4) બુધ 3, 2, 4, 1 1, 3, 4, 2 4, 1, 2, 3 4, 1, 3, 2 3, 2, 4, 1 1, 3, 4, 2 4, 1, 2, 3 4, 1, 3, 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) શેનો ઉપયોગ કરવાથી જો વિદ્યુતપ્રવાહ લીક થાય તો તે આપોઆપ જ બંધ થઈ જાય છે ? એમ. જી. બી. એમ. વી. બી. એમ. સી. બી. એન. સી. બી. એમ. જી. બી. એમ. વી. બી. એમ. સી. બી. એન. સી. બી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) યકૃતના રોગો કયા વિટામિનની ઉણપથી થાય છે ? વિટામિન - બી-12 વિટામિન - કે વિટામીન - એ વિટામિન - ઈ વિટામિન - બી-12 વિટામિન - કે વિટામીન - એ વિટામિન - ઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP