સામાન્ય વિજ્ઞાન (General Science) નીચેનામાંથી મિશ્રણ જણાવો. પાણી ખાંડ સોનું હવા પાણી ખાંડ સોનું હવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પુષ્પમાં વજ્રચક્રની ઉપર આવેલી રંગીન પાંદડીઓને શું કહેવામાં આવે છે ? વજ્રચક્ર દલચક્ર પુષ્પાસન પુંકેસરચક્ર વજ્રચક્ર દલચક્ર પુષ્પાસન પુંકેસરચક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રસોઈનાં નોનસ્ટિક સાધનો બનાવવા ઉપયોગી પોલિમર ___ છે. પૉલિબ્યુટાડાઈન ટેફલોન PVC પોલિથીન પૉલિબ્યુટાડાઈન ટેફલોન PVC પોલિથીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) પ્રકાશનો હવામાં વેગ ___ માઈલ્સ / સેકન્ડ ? 3 લાખ 18600 3 × 10⁶ 186000 3 લાખ 18600 3 × 10⁶ 186000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રોજગાર સેવાઓ વહીવટ રાજ્યસરકારો હસ્તક ક્યારથી મૂકાયો ? 1952 1951 1954 1956 1952 1951 1954 1956 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) રેડિયમના રેડિયો એક્ટિવ એલિમેન્ટની શોધ કોણે કરેલ હતી ? બેન્જામિન ફ્રેન્કલિન આલ્બર્ટ આઈન્સ્ટાઈન આઈઝેક ન્યુટન મેરી ક્યુરી અને પેરી કયુરી બેન્જામિન ફ્રેન્કલિન આલ્બર્ટ આઈન્સ્ટાઈન આઈઝેક ન્યુટન મેરી ક્યુરી અને પેરી કયુરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP