સામાન્ય વિજ્ઞાન (General Science) માત્ર દૂધ પર રહેતા બાળકોમાં કયા વિટામીનની ઊણપ જોવા મળે છે ? D B C A D B C A ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) ધાતુના વાસણમાં દુધ ગરમ કરીએ ત્યારે તપેલી ગરમ થાય છે તે ઉષ્મા પ્રસરણનો કયો પ્રકાર છે ? ઉષ્મા ગમન ઉષ્મા નયન ઉષ્મા વહન ઉષ્મા વિકિરણ ઉષ્મા ગમન ઉષ્મા નયન ઉષ્મા વહન ઉષ્મા વિકિરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા લોહી જૂથને 'સાર્વત્રિક રક્તદાતા' નું લોહી જૂથ કહેવાય છે ? ડી બી એબી એ ડી બી એબી એ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) વીજપ્રવાહનો SI એકમ કયો છે ? વોલ્ટ ક્લોમ્બ એમ્પીયર જોઉલ્સ વોલ્ટ ક્લોમ્બ એમ્પીયર જોઉલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) નોનસ્ટિક રસોઈના વાસણો ___ થી આવરણયુક્ત હોય છે ? ટંગસ્ટન PVC પોલિસ્ટાયરિન ટેફલોન ટંગસ્ટન PVC પોલિસ્ટાયરિન ટેફલોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સામાન્ય વિજ્ઞાન (General Science) કયા પ્રાણીની આયુષ્ય મર્યાદા સૌથી વધુ છે ? મગર ઉરાંગઉટાંગ હાથી કાચબો મગર ઉરાંગઉટાંગ હાથી કાચબો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP